Career Guidance Gujarat: ધોરણ 10 અને 12 પછી શું કરવું?, (ધોરણ 12 આર્ટસ પછી શું) કારકિર્દી માર્ગદર્શન PDF, ધોરણ ૧૦ પછી શું? વર્ગ ધોરણ10 અથવા ધોરણ 12 પૂર્ણ કર્યા પછી કારકિર્દી માર્ગદર્શન અને શિક્ષણ પસંદગીઓ સંબંધિત પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમાં ધોરણ 10/12 પછી, ધોરણ 10 પછીનું વિજ્ઞાન, ધોરણ ક્લાસ પછી શું કરવું ધોરણ 12 અને PDF ડાઉનલોડ.અભિનયમાં કારકિર્દી બનાવવા અંગેના પ્રશ્નોને પણ આવરી લે છે અને કારકિર્દીની પસંદગી અંગે માર્ગદર્શન માંગે છે. વપરાશકર્તાઓ શિક્ષણ, કારકિર્દીના માર્ગો અને સંભવિત કારકિર્દીની તકો અંગે સંબંધિત સંસાધનો, માર્ગદર્શિકાઓ અને સલાહ મેળવવાની અપેક્ષા રાખી શકે છે.
Career Guidance Gujarat
ધોરણ ૧૦ પછી શું ?
- (૧) ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ માં અભ્યાસ
- (૨) ડિપ્લોમાં એન્જિનિયરિંગ તેમજ અન્ય ડિપ્લોમાં કોર્સમાં અભ્યાસ
- (૩) આઇ.ટી.આઇ ના જુદા જુદા કોર્સમાં અભ્યાસ
- (૪) ટેકનિકલ શિક્ષણના વિવિધ સર્ટિફિકેટ કોર્સમાં અભ્યાસ
- (૫) ફાઇન આર્ટ ડિપ્લોમાં કોર્સમાં અભ્યાસ
- (૬) કૃષિક્ષેત્રે યુનિવર્સિટીના કોર્સમાં અભ્યાસ
- (૭) કેટલાક પ્રોફેશ્નલ કોર્સમાં અભ્યાસ અથવા
- (૮) આગળ અભ્યાસ છોડી દઇને ધંધામાં અથવા નોકરીમાં જોડાઇ જવું
ધોરણ 10 પછી થતા કોર્સ
- એંજીનીયરીંગ ડીપ્લોમા
- ડીગ્રી એંજીનીયરીંગ
- ફાઇન આર્ટ ડીપ્લોમા
- આર્ટ ટીચર ડીપ્લોમા
- આઇ.ટી.આઇ.
- રેલવે ટીકીટ કલેકટર કોર્સ
- બેંક ક્લેરીકલ એકઝામ
- ડીપ્લોમા ઇન ડાંસ/મ્યુઝીક
- સર્ટીફાઇડ બીલ્ડીંગ સુપરવાઇઝર
- ડીપ્લોમા ઇન ફાર્મ
- ડીપ્લોમા ઇન ફાર્મ મેનેજમેન્ટ
- વીવીધ ડીપ્લોમા કોર્સ
- ડેટા એન્ટ્રી ઓપરેટર
સામાન્ય પ્રવાહમાં અભ્યાસ
- (૧) આર્ટસના વિષયો રાખીને અથવા (Career Guidance Gujarat)
- (૨) કોમર્સના વિષયો રાખીને ધોરણ ૧૧ સામાન્ય પ્રવાહમાં એડમિશન લઇ શકાય છે. ૧૧ માં ધોરણની પરીક્ષા સ્કૂલ લે છે અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા બોર્ડ લે છે અને હા, આપ જાણતા જ હશો કે ૧૧ મા ધોરણમાં ભલે સ્કૂલ પરીક્ષા લે, પરંતુ પ્રશ્નપત્રો (papers) તો બોર્ડ દ્વારા જ સેટ કરવામાં આવે છે
ધોરણ ૧૨ કોમર્સ પછી શું?
ધોરણ ૧૨ આર્ટસ પછી શું?
ધોરણ 12 સાયન્સ પછી શું કરવું?
સાયન્સ પ્રવાહમાં ત્રણ વિકલ્પો છે.
- Group A: Physics, Chemistry – Maths. (Biology વિષય નથી)
- Group B: Physics, Chemistry – Biology – (Maths વિષય નથી)
- Group C: Physics, Chemistry – Maths. (ગ્રુપ AB કહેવાય છે.)
ધોરણ 12 સાયન્સ PCM પછી ના મુખ્ય અભ્યાસક્રમો નીચે મુજબ છે
- બેચલર ઓફ ટેકનોલોજી (B.Tech)
- બેચલર ઓફ આર્કિટેક્ચર (B.Arch)
- બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (BCA)
- બેચલર ઓફ સાયન્સ (B.Sc)
- એન.ડી.એ
- મર્ચન્ટ નેવી (B.Sc. નોટિકલ સાયન્સ)
- પાયલોટ (ભારતીય ફ્લાઈંગ સ્કૂલો 2-3 વર્ષનો CPL અભ્યાસક્રમ ચલાવે છે)
- રેલવે એપ્રેન્ટિસ પરીક્ષા (પસંદગી પામ્યા બાદ 4 વર્ષની તાલીમ)
12 કોમર્સ પછી શું કરવું ?
12મા કોમર્સ પછીના મુખ્ય અભ્યાસક્રમો નીચે મુજબ છે.
- બેચલર ઓફ કોમર્સ
- બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA)
- બી.કોમ (ઓનર્સ)
- બિઝનેસ સ્ટડીઝમાં સ્નાતક (BBS)
- બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (BMS)
- બેચલર ઑફ કોમર્સ અને બેચલર ઑફ લેજિસ્લેટિવ લૉ (B.Com LLB)
- ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)
- કંપની સેક્રેટરી (CS)
- સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર (CFP)
- કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ (CMA)
12 આર્ટસ પછી શું કરવું?
- બેચલર ઓફ આર્ટસ (BA)
- બેચલર ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન (B.El.Ed)
- બેચલર ઓફ સોશિયલ વર્ક (BSW)
- બેચલર ઓફ ફાઈન આર્ટસ (BFA)
- બેચલર ઓફ આર્ટસ અને બેચલર ઓફ લેજિસ્લેટિવ લો (BA LLB)
- બેચલર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન (BJMC)
- બેચલર ઓફ હોટેલ મેનેજમેન્ટ (BHM)
- બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (BCA)
12 પછી ડિપ્લોમા કોર્સ
12 સાયન્સ પછી ડિપ્લોમામાં કયો કોર્સ
- ડિપ્લોમા ઇન નર્સિંગ
- ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ
- મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા
- સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા
- ફિઝિયોથેરાપીમાં ડિપ્લોમા
- મેડિકલ લેબ ટેકનોલોજીમાં ડિપ્લોમા
- રેડિયોલોજીકલ ટેકનોલોજીમાં ડિપ્લોમા
- ડિપ્લોમા ઇન કેમિકલ એન્જિનિયરિંગ
- પોષણ અને આહારશાસ્ત્રમાં ડિપ્લોમા
કારકિર્દી માર્ગદર્શન અંક 2022 | અહીં ક્લિક કરો |
---|---|
હોમ પેજ | અહીં ક્લિક કરો |