CRPF Bharti 2024 : સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સની સત્તાવાર વેબસાઇટ પર 169 ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલ છે.યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. જેમાં સ્પોર્ટ્સ ક્વોટા સામે GD કોન્સ્ટેબલ પોસ્ટ્સ માટેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર અને અન્ય મહત્વપૂર્ણ વિગતોનો સમાવેશ થાય છે.
CRPF Bharti 2024 – CRPF માં ધોરણ 10 પાસ પર ભરતી
સંસ્થાનું નામ | સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ |
જગ્યાનું નામ | કોન્સ્ટેબલ |
છેલ્લી તારીખ | 15 ફેબ્રુઆરી 2024 |
પગાર ધોરણ | રૂપિયા 21700 થી 69100 |
Website | https://crpf.gov.in/ |
169 જગ્યાઓ ભરવામાં આવશે
સતાવાર જાહેરાત માં જણાવ્યા અનુસાર સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ માં કોન્સ્ટેબલ ની પોસ્ટ માટે કુલ 169 જગ્યાઓ ભરવામાં આવશે જેમાં તમે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
વયમર્યાદા
- ૧૮ થી ૨૩ વર્ષ
- અનામત મુજબ વય્મર્યાદામાં છુટછાટ મળવાપાત્ર છે.
CRPF ભરતી માં કેવી રીતે અરજી કરવી?
- ઓફિશિયલ વેબસાઈટ ઓપન કરો.
- રેક્રુટમેન્ટ બટન પર ક્લિક કરો.
- એપ્લાય કોન્સ્ટેબલ પોસ્ટ પર ક્લિક કરો.
- માહિતી વાંચો અને તમારી વિગતો ભરો
- અરજી ફી ભરો
- સબમિટ બટન પર ક્લિક કરો અને પ્રિન્ટ મેળવી લો.
અરજી ફી
- ૧૦૦/- (સો રૂપિયા)
- અરજી ફી અંગેની વધુ માહિતી માટે ઓફિશિયલ નોટીફિકેશન વાંચો.
વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચવા માટે આ વેબસાઈટ પર જાઓ https://rect.crpf.gov.in/Upload/Recruitment/09012024-626.pdf તેમજ અરજી કરવા માટે https://rect.crpf.gov.in/ આ વેબસાઈટ પર જાઓ.