TAT Exam Date Announced: TATની પરીક્ષાની તારીખ જાહેર, આજથી ઉમેદવારીપત્ર ભરવાનો પ્રારંભ, આગામી 4 જૂને લેવાશે પ્રીલિમનરી પરીક્ષા
TAT Exam Date Announced: TATની પરીક્ષાની તારીખ જાહેર, આજથી ઉમેદવારીપત્ર ભરવાનો પ્રારંભ, આગામી 4 જૂને લેવાશે પ્રીલિમનરી પરીક્ષા, માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે પરીક્ષાની જાહેરાત કરી દેવામાં આવી છે. TATની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા નવી શિક્ષણ નીતિ મુજબ લેવાશે.આજથી ઉમેદવારી પત્ર ભરવાની શરુઆત થશે, 18 જૂને લેવાશે TATની મુખ્ય પરીક્ષા લેવાશે TAT Exam … Read more