Sumul Dairy Recruitment 2023: સુમુલ ડેરીમાં વિવિધ પદો પર ભરતી, અત્યારે જ કરો અરજી

Sumul Dairy Recruitment 2023: સુમુલ ડેરી સંચાલિત સુરત, નવીપારડી ડેરી, ફૂડફેકટરી ચલથાણ, બાજીપુરા કેટલ ફીડ તેમજ રાજ્ય બહાર ચાલતા પ્લાન્ટ માટે કામ કરી શકે તેવા યોગ્ય લાયકાત ધરાવતા નીચે જણાવેલ કેટેગરી મુજબ માણસો જોઈએ છે.
દક્ષિણ ગુજરાતની સૌથી સહકારી ડેરીમાં નોકરી કરવા ઇચ્છા ધરાવતા ઉમેદાવરો માટે સારા સમાચાર આવી ગયા છે. સુમુલ ડેરી દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. સુમુલ ડેરી દ્વારા બહાર પાડેલી ભરતીમાં બીઈ, આઈટીઆઈ, ડિપ્લોમા, એમબીએ સહિતનો વિવિધ અભ્યાસ કરેલા ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે. ઉમેદવારો આજથી એટલે કે 18 ઓગસ્ટ 2023થી ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારો 28 ઓગસ્ટ 2023 છેલ્લી તારીખ સુધી અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા ઉમેદવારોએ ડેરીનું સત્તાવાર નોટિફિકેશન એકવાચ ચોક્કસ વાંચી લેવું
Sumul Dairy Recruitment 2023

સુમુલ ડેરી ભરતી 2023

સુમુલ ડેરી દ્વારા વિવિધ પદો પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ફોર્મ ભરાવાની શરૂઆત 18 ઓગસ્ટ 2023 થી થઇ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 28 ઓગસ્ટ 2023 છે. સુમુલ ડેરીમાં વિવિધ પદો પર આવી ભરતી, અરજી કરવા નથી ભરવાની કોઇ ફી, ફટાફટ ભરી દો ફોર્મ.

સુમુલ ડેરી ભરતી, નોટિફિકેશન

સુમુલ ડેરીના ભરતી નોટિફિકેશનમાં B.sc, M.sc, ITI, ડિપ્લોમા, ડિગ્રી, MBA, ITI પાસ પોસ્ટ્સ 2023 માટે ભારતી પાડી છે. આ ભરતીમાં પોસ્ટની સંખ્યા, પોસ્ટનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી વગેરે અંગે વિગતે જાણવા માટે નોટિફિકેશન અહીં આપવામાં આવ્યું છે.

Sumul Dairy Recruitment 2023

સંસ્થાનું નામ સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિ.
પોસ્ટનું નામ વિવિધ પોસ્ટ
શૈક્ષણિક લાયકાત ITIથી લઇને એન્જીનિયર, એમબીએ સુધી
છેલ્લી તારીખ 28-08-2023
વેબસાઈટ http://careers.sumul.coop

શૈક્ષણિક લાયકાત

  • કેમિસ્ટ : M.Sc. – Chemistry, B.Sc. – Chemistry, M.Sc. – Microbiology, B.Sc. – Microbiology.
  • બી.ઈ : B.E. Civil, B.E. Environmental, B.E. Instrumental Programmer, B.E. EC, B.E. Mechenical, B.E. Electrical.
  • ડિપ્લોમા : Diploma Electrical, Diploma Mechenical, Diploma Instrumental and EC.
  • બોઇલર એટેન્ડન્ટ : ફર્સ્ટ ક્લાસ Boiler Attendant
  • આઈટીઆઈ પાસ : Fitter, Wireman, Refrigeration and Air Mechenic
  • દૂધ વિતરણ / એકાઉન્ટ/ સ્ટોર્સ : ગ્રેજ્યુએટ
  • એમ.બી.એ : માર્કેટિંગ / ફાયનાન્સ
  • ફિલ્ડ સુપરવાઈઝર : ગ્રેજ્યુએટ / ડીપ્લોમાં સહકારી ક્ષેત્રમાં

સુમુલ ડેરી ભરતી , કેવી રીતે અરજી કરવી?

  • ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ @http://careers.sumul.coop/ ની મુલાકાત લેવી જોઈએ.
  • આગળ, જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
  • ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
  • નામ, જન્મ તારીખ, જાતિ વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
  • પછી ફોટો, સાઈન અને ફોટો ઓળખ કાર્ડ અપલોડ કરો.
  • છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ડાઉનલોડ કરો અથવા ભાવિ ઉપયોગ માટે પ્રિન્ટઆઉટ લો.
જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
અરજી કરો અહીં ક્લિક કરો

1 thought on “Sumul Dairy Recruitment 2023: સુમુલ ડેરીમાં વિવિધ પદો પર ભરતી, અત્યારે જ કરો અરજી”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top