Har ghar tiranga DP Maker: Whatsapp,Facebook અને Instagram માં, Har Ghar Tiranga Photo Frame
Har ghar Tiranga Dp Maker: દેશમા આઝાદી કા અમૃત મહોત્સવ અન્વતે ઉજવણી ચાલી રહિ છે. ગયા વર્ષે આપણે સ્વાતંત્ર્ય દિવસ પર હર ઘર તિરંગા અભિયાન અન્વયે આપણા ઘરે તિરંગો ફરકાવ્યો હતો અને આપણે બધાએ સોશીયલ મીડીયા પ્રોફાઇલ પીકચર મા તિરંગો રાખ્યો હતો. આ વર્ષે મેરી મિટ્ટી મેરા દેશ અન્વયે દેશની માટીને નમન કરી સેલ્ફી અપલોડ … Read more