Staff Nurse Bharti 2024:- રાજ્યના વિવિધ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં સ્ટાફ નર્સની ભરતી
Staff Nurse Bharti 2024: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા 1903 સ્ટાફનર્સની ભરતી કરવાનો નિર્ણય કરાયો છે. રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલમાં સીધી ભરતીથી આ સ્ટાફનર્સની ભરતી કરીને નિમણૂંક કરવામાં આવનાર છે. Staff Nurse Recruitment: ગુજરાત સરકાર દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને વાત … Read more