Ghar Ghanti Sahay Yojana 2023: મેળવો ફ્રી ઘર ઘંટી, આ યોજના હેઠળ રૂપિયા 15000ની સહાય મળશે, મહિલાઓ માટે ઘરે બેઠા કામ 2023, અહીં ક્લિક કરી મેળવો સંપૂર્ણ માહિતી

 Ghar Ghanti Sahay Yojana 2023: આ યોજના હેઠળ રૂપિયા 15000ની સહાય મળશે, અહીં ક્લિક કરી મેળવો સંપૂર્ણ માહિતી, રાજ્ય સરકારો નાગરિકોના કલ્યાણ અને હિતને ધ્યાને રાખીને વિવિધ યોજનાઓ બહાર પાડતી હોય છે. (મહિલાઓ માટે ઘરે બેઠા કામ 2023) જેમ કે, મહિલાઓ માટે ઘરે બેઠા કામ 2023 વિદ્યાર્થીઓ માટે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશીપ યોજના ઓનલાઈન મૂકવામાં આવે છે. ખેડૂતો માટે Pradhan Mantri Kisan Samman Nidhi Yojana બહાર પાડેલ છે. એવી જ રીતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માનવ ગરિમા યોજના, Ghar Ghanti Sahay Yojana 2023 બહાર પાડવામાં આવેલ છે. કમિશ્નર કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા Manav Kalyan Yojana 2023 ના ઓનલાઈન એપ્લિકેશન ચાલુ કરવામાં આવેલા છે. મહિલાઓ માટે ઘરે બેઠા કામ 2023

Ghar Ghanti Sahay Yojana 2023: મેળવો ફ્રી ઘર ઘંટી, આ યોજના હેઠળ રૂપિયા 15000ની સહાય મળશે, અહીં ક્લિક કરી મેળવો સંપૂર્ણ માહિતી

Table of Contents

Ghar Ghanti Sahay Yojana 2023

આર્ટિકલનું નામ ઘર ઘંટી સહાય યોજના 2023
યોજનાનું નામ ઘરઘંટી સહાય યોજના 2023
ઘરઘંટી સહાય કઈ યોજનાનો ભાગ છે? માનવ ગરિમા યોજના
કેટેગરી Sarkari Yojana
લાભાર્થીની પાત્રતા BPL કાર્ડ ધરાવતા અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને
વેબસાઈટ e-kutir.gujarat.gov.in

ઘર ઘંટી સહાય યોજનાનો હેતુ

રાજ્યના તમામ નાગરિકો રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે. માનવ ગરિમા યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. યુવાનો પોતાના આવડત અનુસાર નવો ધંધો કે વ્યવસાય કરે તે જરૂરી છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઘરઘંટી આપવામાં આવે છે. Ghar Ghanti Sahay Yojana 2023 જેથી લાભાર્થીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તાર કે નગર વિસ્તારમાં અનાજ દળવાનો ધંધો ચાલુ કરી શકે. મહિલાઓ માટે ઘરે બેઠા કામ 2023

મહત્વની તારીખો

  • ઘરઘંટી સહાય યોજના 2023 સૂચના તારીખ 27 માર્ચ 2023
  • ઘરઘંટી સહાય યોજના 2023 ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 01 એપ્રિલ 2023

ઘરઘંટી સહાય યોજનાની ટૂંકમાં માહિતી

આ યોજનાનો લાભ દેશના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં આર્થિક રીતે નબળી મહિલાઓ અને કામ કરતી મહિલાઓને આપવામાં આવશે. ફ્રી સિલાઈ મશીન 2023 હેઠળ, કેન્દ્ર સરકાર દરેક રાજ્યમાં 50000 થી વધુ મહિલાઓને ઘરઘંટી સહાય યોજના આપશે.

યોજના હેઠળ રૂપિયા 15000ની સહાય મળશે

માનવ ગરિમા યોજના દ્વારા, મજૂર મહિલાઓ ઘરઘંટી સહાય યોજના મેળવીને પોતાનું અને તેમના પરિવારની સારી રીતે સંભાળ રાખી શકશે . આ યોજના હેઠળ દેશની રસ ધરાવતી મહિલાઓ કે જેઓ ઘરઘંટી સહાય યોજના મેળવવા માંગે છે.

ઘરઘંટી સહાય યોજનાના લાભો

  • આ યોજનાનો લાભ દેશની નોકરી કરતી મહિલાઓને મળશે.
  • આ યોજના હેઠળ સરકાર દ્વારા દેશની તમામ કામ કરતી મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવશે.
  • મફત સિલાઈ મશીન મેળવીને દેશની મહિલાઓ ઘરે બેઠા લોકોના કપડા સીવીને સારી કમાણી કરી શકે છે.
  • દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારોના આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને આ યોજના હેઠળ સામેલ કરવામાં આવશે.
  • આ યોજના દ્વારા દેશની ગરીબ મહિલાઓને રોજગારની તકો પૂરી પાડવામાં આવશે.
  • પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન 2023 હેઠળ, કેન્દ્ર સરકાર દરેક રાજ્યમાં 50,000 થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન પ્રદાન કરશે.
  • આ યોજના દ્વારા દેશની મહિલાઓને રોજગાર માટે પ્રેરિત કરવા અને મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા.


ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમારે પણ આ યોજના માટે ઓનલાઈન અરજી કરવા ઈચ્છતા હોય તો નીચે આપેલા ડોક્યુમેન્ટ લેતો હતો તમારો ઓનલાઇન ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે.
  1. અરજદારનું આધાર કાર્ડ
  2. જન્મ તારીખ નો દાખલો
  3. રેશનકાર્ડ
  4. રહેઠાણનો પુરાવો
  5. વીજળી બિલ
  6. લાયસન્સ
  7. ચુંટણીકાર્ડ
  8. પ્રોપર્ટીકાર્ડ જમીનના દસ્તાવેજ માટે કોઈપણ એક
  9. અરજી કરતી મહિલા નો મોબાઇલ નંબર
  10. અરજી કરતી મહિલાના કુટુંબની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  11. અભ્યાસ નો પુરાવો
  12. અપંગ તમે બીજા જોઉં મહિલા મહિલા અક્ષમ હોય તો તેમના માટેનું તબીબી પ્રમાણપત્ર
  13. જો અરજી કરનારી એવી દવા હોય તો તેમને નિરાધાર વિધવાનું પ્રમાણપત્ર

કેવી રીતે અરજી કરવી?

  • તમારે E કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશ્નરની @ e-kutir.gujarat.gov.in મુલાકાત લેવાની રહેશે.
  • તમારી સામે વેબસાઈટનું હોમ પેજ ખુલશે.
  • હોમ પેજ પર તમારે “Commissioner of Cottage and Rural Industries” ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કરતાની સાથે જ તમને યોજનાઓના નામ દેખાશે, તમારે માનવ કલ્યાણ યોજનાના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કરતાં જ તમારી સામે અરજી ફોર્મનું પેજ ખુલશે.
  • પેજ પર તમારે માંગેલી તમામ જરૂરી માહિતી દાખલ કરવાની રહેશે.
  • બધી માહિતી દાખલ કર્યા પછી તમારે પૂછાયેલા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
  • છેલ્લે તમારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • રીતે તમે આ યોજના હેઠળ અરજી કરી શકો છો.
માનવ કલ્યાણ યોજના 2023 માટેનું ફોર્મ અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Table of Contents

Index
Scroll to Top