GPSC Recruitment 2023: ગુજરાત જાહેર સેવા આયોગમાં GPSC ભરતી, GPSC માં વિવિધ પદો પર ભરતી

GPSC Recruitment 2023:  ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ તથા વધુમાં વધુ ઉંમર 35 વર્ષ છે. અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ રહેશે, GPSC Recruitment 2023 ગુજરાત જાહેર સેવા આયોગ GPSC દ્વારા કુલ 388 ખાલી જગ્યાઓ પર ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટેની જાહેરાત 14 ઓગસ્ટ 2023 ના રોજ થઇ હતી અને ફોર્મ ભરાવાની શરૂઆત 24 ઓગસ્ટ 2023 થી થઇ છે. ઇચ્છુક ઉમેદવારો 08 સપ્ટેમ્બર 2023 સુધી ફોર્મ ભરી શકે છે.
GPSC Recruitment 2023 ગુજરાત જાહેર સેવા આયોગમાં GPSC ભરતી, GPSC માં વિવિધ પદો પર ભરતી

GPSC Recruitment 2023

સંસ્થાનું નામ ગુજરાત જાહેર સેવા આયોગ GPSC
અરજી મોડ Online
રાજ્ય ગુજરાત
છેલ્લી તારીખ 08 સપ્ટેમ્બર 2023
વેબસાઈટ https://gpsc-ojas.gujarat.gov.in

મહત્વની તારીખો

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરેલી 388 જગ્યાઓ માટે અરજી કરવાની શરુઆતની તારીખ 24 ઓગસ્ટ 2023 છે જ્યારે છેલ્લી તારીખ 8 સપ્ટેમ્બર 2023 છે.

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવારોએ સૌથી પહેલા લેખિત પરીક્ષા (પ્રિલીમ તથા મેઈન) બાદમાં પર્સનલ ઇન્ટરવ્યૂ અને છેલ્લે દસ્તાવેજ ચકાસણીના રાઉન્ડમાંથી પસાર થવું પડશે.

વયમર્યાદા

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ તથા વધુમાં વધુ ઉંમર 35 વર્ષ છે. અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ રહેશે.

આ રીતે કરો અરજી

  • સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ https://gpsc-ojas.gujarat.gov.in ની મુલાકાત લો
  • હવે જાહેરાતમાં શૈક્ષણિક લાયકાત, ઉંમર, અનુભવ, પગાર વગેરેની માહિતી વાંચી લો
  • હવે જાહેરાતની સામે આપેલા એપ્લાયના ઓપ્શન પર ક્લિક કરો
  • હવે તમામ વિગતો ભરીને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી દો

GPSC ભરતી 2023 પગાર ધોરણ

પોસ્ટનું નામ પગારધોરણ
ફીઝીસીસ્ટ 2 44,900 થી 1,42,400
સાયન્ટિફિક ઓફિસર 44,900 થી 1,42,400
આસિસ્ટન્ટ ડાયરેક્ટર 1 56,100 થી 1,77,500
ગુજરાત વહીવટ સેવા 56,100 થી 1,77,500
નાયબ પોલીસ અધિક્ષક 56,100 થી 1,77,500
જિલ્લા રજિસ્ટ્રાર 56,100 થી 1,77,500
નાયબ નિયામક 56,100 થી 1,77,500
મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર 44,900 થી 1,42,400
સેક્શન અધિકારી 44,900 થી 1,42,400
જિલ્લા નિરીક્ષક 44,900 થી 1,42,400

GPSC Recruitment 2023

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
અરજી કરવા અહીં ક્લિક કરો

Leave a Comment