Gujarat PM kisan 14th Installment: પીએમ કિસાન યોજના 14 મો હપ્તો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના લિસ્ટ, લિસ્ટ માં નામ છે કે નહિ અહીંથી જુઓ

 Gujarat PM kisan 14th Installment:  પીએમ કિસાન યોજના 14 મો હપ્તો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના લિસ્ટ, લિસ્ટ માં નામ છે કે નહિ અહીંથી જુઓ, ખેડૂતો એટલે અન્નદાતા કહેવાય છે.જેના કારણે માનવ જીવન ટકી રહ્યું છે. સરકાર ખેડૂતો માટે ઘણી યોજનાઓ અમલ મા મૂકે છે અને તેના થી દેશ નાં કિસાનો ને ખુબજ લાભ મળે છે. અને તેઓ આર્થિક અને સામાજિક અને તમામ ક્ષેત્રે તેમનો વિકાસ થાય છે. આજે આપડે આવી જ એક યોજના “Gujarat PM kisan 14th Installment How to Check 2023” એટલે કે ખેડૂતો પીએમ કિસાન યોજના મા તેઓ નો 14મો હપ્તો કઈ રીતે ચેક કરી શકશે તેની માહિતી મેળવવાના છીએ.આ યોજના હેઠળ સરકાર ટૂંક સમયમાં 14માં હપ્તાની રકમ આપવા જઈ રહી છે. જેની તારીખ 30 જૂન ના 14મોં હપ્તો જમા થશે

PM kisan 13th Installment:  પીએમ કિસાન યોજના 12 મો હપ્તો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના લિસ્ટ, લિસ્ટ માં નામ છે કે નહિ અહીંથી જુઓ

Gujarat PM kisan 14th Installment 2023

યોજના નું નામ પ્રધાનમંત્રી કિસાન યોજના 2023
સહાય 2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે
રાજ્ય દેશ નાં તમામ રાજ્યો
લાભાર્થી દેશ નાં ખેડૂતો
કેટલામો હપ્તો 14મોં હપ્તો

30 જૂન ના 14મોં હપ્તો જમા થશે

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Gujarat  PM kisan 14th Installment 2023) દ્વારા કરોડો ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. દર ચાર મહિને ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયા મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 14 હપ્તા ટ્રાન્સફર થઇ ચુક્યા છે, જ્યારે 14મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે.Gujarat  PM kisan 1th Installment, હવે આ હપ્તાને લઈને મોટા અપડેટ સામે આવી રહ્યા છે. 30 જૂન ના 14મોં હપ્તો જમા થશે

લિસ્ટ માં નામ છે કે નહિ અહીંથી જુઓ

  • સૌ પ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
  • અહીં ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો અને આમ કરવાથી એક નવું પેજ ખુલશે.
  • અહીં PMKSNY લાભાર્થી યાદીનો વિકલ્પ પસંદ કરો અને હવે ફોર્મ ખુલશે. આમાં પહેલા રાજ્યનું નામ, પછી જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.
  • વિનંતી કરેલી બધી માહિતી ભર્યા પછી, ગેટ રિપોર્ટ પર ક્લિક કરો અને આમ કર્યા પછી, તમારા ગામના પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની સૂચિ તમારી સામે ખુલશે.
  • આ યાદી જોઈને તમે જાણી શકશો કે તમારું નામ લાભાર્થી ખેડૂતોમાં છે કે નહીં.

Gujarat PM KISAN 14 મા હપ્તાનુ સ્ટેટસ ચેક કરો

14મોં હપ્તાનુ સ્ટેટસ આવી રીતે ચેક કરી શકાય છે.
  • સ્ટેપ 1: સૌ પ્રથમ pmkisan.gov.in વેબસાઈટની મુલાકાત લો.
  • સ્ટેપ 2: ત્યારબાદ હોમપેજ પર ‘farmers corner’માં આપવામાં આવેલ ‘બેનેફિશિયરી સ્ટેટસ’ પર ક્લિક કરો.
  • સ્ટેપ 3: ત્યારબાદ રજિસ્ટર કરવામાં આવેલ આધાર નંબર અથવા બેન્ક એકાઉન્ટ નંબર દાખલ કરો.
  • સ્ટેપ 4: ત્યારબાદ ‘Get Data’ પર ક્લિક કરો.
  • સ્ટેપ 5: હવે તમને સ્ક્રીન પર તમારા ખાતામા જમા થયેલા હપ્તાનુ સ્ટેટસ જોવા મળશે.
  • જે ખેડૂતોએ હજુ સુધી eKYCની પ્રોસેસ પૂર્ણ કરી નથી, તેમને 14મો હપ્તો નહીં મળે.

Gujarat PM KISAN KYC ઓનલાઈન અપડેટ કેવી રીતે કરવું?

PM કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ફરજિયાત આધાર KYC કરવું પડે છે. કેવી રીતે આધાર KYC કરવું તેની માહિતી અહીં આપી છે. જે લાભાર્થીએ KYC નહિ કર્યું હોય તેને 14મોં હપ્તો નહિ મળે, તેની નોંધ લેવી
  • સ્ટેપ 1: PM કિસાનની ઓફીસીયલ વેબસાઈટની મુલાકાત લો અને KYC ઓપ્શન પર ક્લિક કરો.
  • સ્ટેપ 2: હવે આધાર કાર્ડ નંબર એન્ટર કરો, કેપ્ચા કોડ અને આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક કરવામાં આવ્યો છે, તે એન્ટર કરો.
  • સ્ટેપ 3: OTP પ્રાપ્ત થયા બાદ તે એન્ટર કરો. ત્યારબાદ KYC વેરિફિકેશન સરળતાથી પૂર્ણ થઈ જશે.
  • ખાસ નોંધ: તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ હોવા જરૂરી છે. જો આધાર કાર્ડ માં મોબાઈલ નંબર અપડેટ નહિ હોય તો તમારા નંબર પાર ઓટીપી (OTP) નહિ આવે.
PM કિસાન યોજનાની વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Comment