Manav Garima Yojana: સમાજના આર્થિક રીતે નબળા વર્ગોના ઉત્થાન માટે ઘણી કલ્યાણ યોજનાઓ શરૂ કરી છે. આ પૈકી Manav Garima Yojana અને Manav Kalyan Yojanaએ નોંધપાત્ર ધ્યાન ખેંચ્યું છે. Manav Garima Yojana, ખાસ કરીને અનુસૂચિત જાતિના ઉદ્યોગસાહસિકોને ટેકો આપવા માટે રચાયેલ છે, તેનો હેતુ સ્વ-રોજગારને પ્રોત્સાહન આપવા અને નાણાકીય સહાય અને સાધનો પ્રદાન કરીને આત્મનિર્ભર બનાવવાનો છે. માનવ કલ્યાણ યોજના રોજગારીથી વંચિતો માટે રોજગારીની તકો સુધારવા માટે શૈક્ષણિક અને વ્યાવસાયિક સહાય પ્રદાન કરવા માંગે છે. આ યોજનાઓ નું એક નિર્ણાયક પાસું પારદર્શિતા અને સુલભતા છે, જેના કારણે Manav Kalyan Yojana Beneficiary List નિયમિતપણે અપડેટ કરવામાં આવે છે અને લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે, લાભોનું ન્યાયી વિતરણ સુનિશ્ચિત કરે છે અને નાગરિકોને સંસાધનોની ફાળવણી પર નજર રાખવામાં સક્ષમ બનાવે છે.
Manav Garima Yojana Beneficiary List: Manav Kalyan Yojana લાભાર્થીઓની યાદી જાહેર, માનવ ગરીમા યોજના લાભાર્થી લીસ્ટ જાહેર, જુઓ તમારું નામ છે કે નથી, સરકાર દ્વારા નાના ધંધાર્થી અને વ્યવસાય કરતા લોકો માટે માનગ ગરીમા યોજના અંતર્ગત જૂન મહિનામા ઓનલાઇન ફોર્મ ભરવામા આવ્યા હતા. આ યોજન અંતર્ગત કોમ્પ્યુટર ડ્રો દ્વારા લાભાર્થીની પસંદગી કરવામા આવે છે. માનવ ગરીમા યોજના લીસ્ટ અંતર્ગત પસંદ થયેલા લાભાર્થીનુ લીસ્ટ જાહેર કરવામા આવ્યુ છે.
Manav Garima Yojana Beneficiary List
યોજના | માનવ ગરીમા યોજના (Manav Garima Yojana) |
અમલીકરણ વિભાગ | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ |
રાજ્ય | ગુજરાત |
યોજનાનો હેતુ | સ્વરોજગારીની તકો |
વેબસાઈટ | esamajkalyan.gujarat.gov.in |
માનવ કલ્યાણ યોજના હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી
માનવ કલ્યાણ યોજના લાભાર્થી યાદી
માનવ કલ્યાણ યોજના લિસ્ટ 2024
- કડીયાકામ
- સેન્ટીંગ કામ
- વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
- મોચીકામ
- દરજીકામ
- ભરતકામ
- કુંભારીકામ
- વિવિધ પ્રકારની ફેરી
- પ્લમ્બર
- બ્યુટી પાર્લર
- ઇલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ
- ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
- સુથારીકામ
- ધોબીકામ
- સાવરણી સુપડા બનાવનાર
- દુધ-દહી વેચનાર
- માછલી વેચનાર
- પાપડ બનાવટ
- અથાણા બનાવટ
- ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
- પંચર કીટ
- ફ્લોર મીલ
- મસાલા મીલ
- મોબાઇલ રીપેરીંગ
- હેર કટીંગ (વાળંદ કામ)
માનવ ગરીમા યોજના લાભાર્થી લીસ્ટ PDF
માનવ ગરીમા યોજના લાભાર્થી લીસ્ટ કઇ રીતે ડાઉનલોડ કરવુ ?
- સૌ પ્રથમ માનવ ગરીમા યોજના માટેની ઓફીસીયલ વેબસાઇટ www.esamajkalyan.gujarat.gov.in ઓપન કરો.
- ત્યારબાદ આ વેબસાઇટ મા News And Notification વિકલ્પ પર ક્લીક કરો.
- તેમા “માનવ ગરીમા યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ માં કોમ્પ્યુટરાઇઝ ડ્રો માં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી” પર ક્લીક કરતા તમને પસંદ થયેલા લાભાર્થીનુ લીસ્ટ જોવા મળશે.