PMJAY Hospital List 2023:આયુષ્યમાન ભારત યોજના સરકારી અને ખાનગી હોસ્પિટલ લિસ્ટ @pmjay.gov.in/

 PMJAY Hospital List 2023:આયુષ્યમાન ભારત યોજના સરકારી અને ખાનગી હોસ્પિટલ લિસ્ટ @pmjay.gov.in/, વર્ષ 2023 માટે Pradhan Mantri Jan Arogya Yojana (PMJAY) અને તેની હોસ્પિટલની સૂચિને લગતી છે. PMJAY એ ભારત સરકાર દ્વારા ગૌણ અને તૃતીય હૉસ્પિટલાઇઝેશન માટે આર્થિક રીતે નબળા પરિવારોને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવેલ સ્વાસ્થ્ય વીમા યોજના છે. સર્ચ ક્વેરી આગળ ગુજરાત, યુપી અને અમદાવાદ જેવા ચોક્કસ સ્થળોનો સમાવેશ કરે છે, જે પીડીએફ ફોર્મેટમાં આ વિસ્તારોમાં PMJAY હોસ્પિટલની સૂચિ માટે શોધ સૂચવે છે. શોધમાં કીવર્ડ્સની વિવિધતાઓનો પણ સમાવેશ થાય છે, જેમ કે pmjay list, pmjay gov in, અને hospital pmjay gov in, જે PMJAY યોજના સંબંધિત માહિતી માટે વ્યાપક શોધ સૂચવે છે. વધુમાં, સર્ચ ક્વેરી પાલડી, અમદાવાદ નજીકની આયુષ્માન કાર્ડ હોસ્પિટલની સૂચિનો સંદર્ભ આપે છે, જે ચોક્કસ વિસ્તાર સૂચવે છે જ્યાં વપરાશકર્તા PMJAY યોજના હેઠળ આવરી લેવામાં આવતી હોસ્પિટલો શોધી શકે છે.

PMJAY Hospital List 2023

PMJAY Hospital List 2023

આયુષ્યમાન ભારત યોજના સરકારી અને ખાનગી હોસ્પિટલ લિસ્ટ, આયુષ્માન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે મુખ્યમંત્રી અમૃતમ / મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય આયુષ્માન ભારત યોજનાનું આયુષ્માન કાર્ડ ભારત યોજના દ્વારા દેશનાં 50 કરોડ જેટલાં ગરીબ લોકોની સ્વાસ્થ્ય સુરક્ષાને આવરી લેતી વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના બની છે.આજે આપણે આ પોસ્ટ માં આયુષ્યમાન ભારત યોજના દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલ માં સુધી નીમફત સારવાર કરી શકાય એનું લિસ્ટ જોઈશું, આયુષ્યમાન ભારત યોજના સરકારી અને ખાનગી હોસ્પિટલ લિસ્ટ 2023

આયુષ્યમાન ભારત યોજના

યોજનાનું નામ પીએમ આયુષ્માન ભારત યોજના ( પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના)
યોજના શરુ કરનાર શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 25 સપ્ટેમ્બર, 2018 ના રોજ
યોજનાનો લાભ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ₹ 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર
સત્તાવાર વેબસાઈટ https://www.pmjay.gov.in/

આયુષ્યમાન ભારત યોજના કેવી રીતે લાભ મળશે ?

આયુષ્માન ભારતની વેબસાઈટમાં જે બી.પી.એલ. કાર્ડ ધારકનું નામ લાભાર્થી યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે એ લાભાર્થી આયુષ્યમાન ભારત સાથે જોડાયેલી કોઇપણ સરકારી ખાનગી હોસ્પીટલમાં યોજનાનો લાભ મેળવી શકશે. હોસ્પિટલમાં દાખલ થતાં સમયે આધારકાર્ડ , રેશનકાર્ડ, સ્માર્ટકાર્ડ કે આયુષ્યમાન કાર્ડ બતાવવું જરૂરી છે. આયુષ્યમાન કાર્ડ સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા તેમજ આયુષ્યમાન મિત્ર દ્વારા કાઢી આપવામાં આવશે.

આયુષ્યમાન ભારત મિત્ર કરશે મદદ

આયુષ્યમાન ભારત સાથે જોડાયેલી તમામ સરકારી અને ખાનગી હોસ્પીટલમાં આયુષ્યમાન મિત્રની નિમણુંક કરવામાં આવી છે જે દર્દીનાં દાખલ થવાથી ડીસ્ચાર્જ થવા સુધીની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં મદદ કરશે. ઉપરાંત હોસ્પિટલ, સરકાર અને વીમા કંપની વચ્ચે કડીનું કામ કરશે.

આયુષ્યમાન ભારત યોજનાનો લાભ કઈ હોસ્પિટલમાં મળશે ?

આયુષ્યમાન ભારત યોજના સાથે જોડાયેલ દેશની તમામ સરકારી અને હોસ્પિટલમાંથી આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળશે. આયુષ્માન ભારત યોજનામાં 8 હજાર હોસ્પિટલોનું જોડાણ પૂર્ણ થઇ ચૂક્યું છે અને 20 હજાર હોસ્પિટલોને જોડવાનું સરકારનું લક્ષ્ય છે. જેથી દેશનાં રાજ્યોમાં કોઇપણ ખુણામાં રહેતો ગરીબ પરિવાર પોતાનાં ઘર નજીક સ્વાસ્થ્ય સેવાઓ પ્રાપ્ત કરી શકશે. ગુજરાતમાં 1700 થી વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન ભારત અંતર્ગત સારવાર પૂરી પાડશે.

પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનામાં તમારું નામ ઓનલાઈન ચેક કરો

  • પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના માં તમારૂ નામ ચેક કરવા માટે સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ www.pmjay.gov.in ઓપન કરો.
  • હોમપેજ માંથી ‘Im a Eligible’ ના ઑપ્સન પર ક્લિક કરો.
  • નવું પેજ ઓપન થાય એમાં તમારો મોબાઈલ નંબર અને Captcha Code દાખલ કરો અને Generate OTP પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે તેને બોક્સમાં દાખલ કરો અને SUBMIT બટન પર ક્લિક કરો.
  • આ બધી પ્રોસેસ કર્યા પછી તમારું ID વેરીફાય થઈ જશે અને આગળના પેજમાં તમારું રાજ્ય સિલેક્ટ કરો.
  • રાજ્ય સિલેક્ટ કર્યા બાદ Select Category વિકલ્પ માંથી કોઈપણ એક ઑપ્સન સિલેક્ટ કરો.
  • ત્યારબાદ તમારું નામ આ યોજના માં હશે તો તે નવા પેજમાં બતાવશે
  • લાસ્ટમાં Family Details પર ક્લિક કરતા તમારા પરિવારોની તમામ વિગત ખુલશે, આમાં તમે પરિવાર ના સદસ્યોના તમામ નામ ચેક કરી શકો છો.
  • નામ ચેક કર્યા બાદ Get Details પર ક્લિક કરવાનું રહેશે એટલે HHID નંબર તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવી જશે તે લઈને તમારે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જવાનું રહેશે.
head 1aસત્તાવાર વેબસાઈટ https://www.pmjay.gov.in/
સંપૂર્ણ માહિતી અહીંથી વાંચો
હોસ્પિટલ ચેક કરો અહીંથી ચેક કરો
સરકારી હોસ્પિટલ લીસ્ટ અહીંથી ડાઉનલોડ કરો
પ્રાઇવેટ હોસ્પિટલ લીસ્ટ અહીંથી ડાઉનલોડ કરો
તમારું નામ ચેક અહીંથી ચેક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top