Post GDS Recruitment 2023: પોસ્ટ વિભાગમાં ધોરણ 10 પાસ પર, ગુજરાત પોસ્ટ વિભાગમાં ભરતી અરજી કરવાની છેલ્લી તારીખ 23 ઓગસ્ટ 2023

 Post GDS Recruitment 2023: પોસ્ટ વિભાગમા અવારનવાર ડાક સેવકની જગ્યાઓ પર મોટી ભરતી આવતી રહે છે. હાલમા 30000 જેટલી જગ્યાઓ પર ડાક સેવકની ભરતી બહાર પાડવામ આવી છે. આ ભરતી ધોરણ10 પાસ પર મેરીટ આધારીત પરીક્ષા વગર સીધી ભરતી હોય છે. બ્રાન્ચ પોસ્ટ ઓફિસો (BOS) માં ગ્રામીણ ડાક સેવક (GDS) બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM)/આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM)] તરીકે પોસ્ટ વિભાગમા જોડાવા માંગતા અને આ ભરતી માટે માંગવામા આવેલી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે પોસ્ટ વિભાગમા 30000 જેટલી જગ્યાઓ પર મોટી ભરતી આવેલી છે. Post GDS Recruitment 2023 માટે જરૂરી વિગતો જેવી કે કુલ જગ્યાઓ, લાયકાત, પગારધોરણ, ઓનલાઇન અરજી કરવાની રીત વગેરે માહિતી આપણે આ પોસ્ટમા મેળવીશુ. અરજીઓ www.indiapostgdsonline.gov.in પર ઑનલાઇન સબમિટ કરવાની છે. આ લેખમાં ખાલી જગ્યાઓની વિગતો આપવામાં આવી છે.
Post GDS Recruitment 2023: પોસ્ટ વિભાગમાં ધોરણ 10 પાસ પર, ગુજરાત પોસ્ટ વિભાગમાં ભરતી અરજી કરવાની છેલ્લી તારીખ 23 ઓગસ્ટ 2023

ભરતી સંસ્થા પોસ્ટ વિભાગ
જગ્યાનુ નામ BRANCH POSTMASTER (BPM)
ASSISTANT BRANCH POSTMASTER (ABPM)
કુલ જગ્યાઓ 30041
ફોર્મ ભરવાની 03-08-2023 થી 23-08-2023
વેબસાઈટ https://indiapostgdsonline.gov.in

Post GDS Recruitment Educational Qualification – લાયકાત 

પોસ્ટ વિભાગની આ ભરતી માટે નીચે મુજબ શૈક્ષણિક લાયકાત નિયત કરવામા આવી છે.
  • અરજદાર ઓછામા ઓછુ ધોરણ 10 પાસ હોવા જોઇએ. એમા તેમણે ગણિત અને અંગ્રેજીનો અભ્યાસ કરેલો હોવો જોઇએ.
  • ભારત સરકાર/રાજ્ય સરકારો/ સંઘ દ્વારા શાળા શિક્ષણ ભારતના પ્રદેશો બધા માટે ફરજિયાત શૈક્ષણિક લાયકાત હશે
  • (b) અરજદારે સ્થાનિક ભાષાનો અભ્યાસ કર્યો હોય તે જરૂરી છે. એટલે કે (નામ સ્થાનિક ભાષાની) ઓછામાં ઓછી માધ્યમિક ધોરણ સુધી [ફરજિયાત તરીકે અથવા વૈકલ્પિક વિષયો

અન્ય લાયકાત

આ ભરતી માટે વધારાની અન્ય લાયકાત નીચે મુજબ નિયત કરવામ આવી છે.
  • (i) કોમ્પ્યુટરનું જ્ઞાન
  • (ii) સાયકલ ચલાવવાનું જ્ઞાન
  • (iii) આજીવિકાના પર્યાપ્ત સાધનો

ગુજરાત પોસ્ટ ભરતી જિલ્લાવાઇઝ જગ્યાઓ

પોસ્ટ વિભાગની આ ભરતી માટે ગુજરાતમા નીચે મુજબ જગ્યાઓ છે.
  • Ahmedabad City 45
  • Gandhinagar 118
  • Navsari 80
  • RMS W 10
  • Amreli 93
  • Gondal 49
  • Panchmahals 7
  • Sabarkantha 100
  • Anand 15
  • Jamnagar 69
  • Patan 79
  • Surat 54
  • Banaskantha 103
  • Junagadh 71
  • Porbandar 39
  • Surendranagar 77
  • Bardoli 87
  • Kheda 97
  • Rajkot 62
  • Vadodara East 68
  • Bharuch 123
  • Kutch 89
  • RMS AM Dn 11
  • Vadodara West 47
  • Bhavnagar 80
  • Mahesana 70
  • RMS RJ Rajkot 13
  • Valsad 67

પોસ્ટ ભરતી પગાર ધોરણ

BPM Rs.12,000-29,380
ABPM Rs.10,000-24,470

અગત્યની તારીખો

આ ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે અગત્યની તારીખો નીચે મુજબ છે.
  • ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખો:- 03-08-2023 થી 23-08-2023
પોસ્ટ વિભાગની આ ભરતી ખૂબ જ સારી છે. આ ભરતી માટે તમે જો નિયત લાયકાત ધરાવતા હોય તો સમયમર્યાદામા ઓનલાઇન ફોર્મ ભરી દેવુ જોઇએ. આ ભરતી માટે પગારધોરણ પણ સારુ છે. જેમા ગુજરાતમા પણ ઘણી ખાલી જગ્યાઓ પર ભરતી છે. જેની જિલ્લાવાઇઝ જગ્યાઓ તમને ડીટેઇલ ભરતી નોટીફીકેશન માથી મળી રહેશે.
સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment

Index