SSC Recruitment 2023: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 307 જગ્યાઓ પર ભરતી, જુઓ શું છે અરજી પ્રક્રિયા અને અરજીની છેલ્લી તારીખ, SSC JHT Bharti 2023

આ ભરતી (SSC JHT Bharti 2023) પ્રક્રિયા અંતર્ગત કુલ 307 પદ ભરવામાં આવશે. જે પણ ઉમેદવાર આ પદ (SSC Recruitment 2023) માટે અરજી કરી રહ્યા છે, તો સૌથી પહેલા મહત્વપૂર્ણ તિથિઓ, ખાલી જગ્યાનું વિવરણ, પસંદગી પ્રક્રિયા અને અન્ય વાતો અહીં ધ્યાનથી વાંચો.
SSC Recruitment 2023, Staff Selection Commission Recruitment 2023, સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી

SSC Recruitment 2023

ભરતી સંસ્થા સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
અરજી મોડ ઓનલાઈન
ખાલી જગ્યાઓ 307
છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર 2023
વેબસાઈટ ssc.nic.in

Staff Selection Commission Recruitment 2023

સરકારી નોકરીની શોધ કરી રહેલા યુવાનોને સોનેરી મોકો મળ્યો છે. તેના માટે કર્મચારી ચયન આયોગ (સ્ટાફ સિલેક્શન કમિશન)એ SSC JHT Recruitment 2023 માટે નોટિફિકેશન જાહેર કરી દીધું છે. જૂનિયર હિન્દી ટ્રાંસલેટર, જૂનિયર ટ્રાંસલેટર અને સીનિયર હિન્દી ટ્રાંસલેટર પરીક્ષા, 2023 માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા 22 ઓગસ્ટથી શરુ થશે અને 12 સપ્ટેમ્બર, 2023એ સમાપ્ત થશે. ઉમેદવાર જે પણ આ પદ (SSC Recruitment) માટે અરજી કરવા માગે છે, તે SSCની સત્તાવાર વેબસાઈટ ssc.nic.inના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકશે.

આ ભરતી (SSC JHT Bharti 2023) પ્રક્રિયા અંતર્ગત કુલ 307 પદ ભરવામાં આવશે. જે પણ ઉમેદવાર આ પદ (SSC Recruitment 2023) માટે અરજી કરી રહ્યા છે, તો સૌથી પહેલા મહત્વપૂર્ણ તિથિઓ, ખાલી જગ્યાનું વિવરણ, પસંદગી પ્રક્રિયા અને અન્ય વાતો અહીં ધ્યાનથી વાંચો.

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી મહત્વની તારીખો 

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ અરજી શરૂ થવાની તારીખ- 22 ઓગસ્ટ, 2023 છે, તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ- 12 સપ્ટેમ્બર 2023 છે, અને સુધાર વિંડો- 13 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર 2023 તેમજ પરીક્ષા પેપર-1 પરીક્ષા- ઓક્ટોબર 2023 છે વધુ માહિતી માટે જાહેરાત વાંચો.

ખાલી જગ્યાઓ

  • જૂનિયર હિન્દી ટ્રાંસલેટર- 21 જગ્યા
  • જૂનિયર ટ્રાંસલેટર ઓફિસર- 13 જગ્યા
  • જૂનિયર ટ્રાંસલેટર-263 જગ્યા
  • સીનિયર ટ્રાંસલેટર- 1 જગ્યા
  • સીનિયર હિન્દી ટ્રાંસલેટર- 9 જગ્યા

લાયકાત

જે ઉમેદવાર આ પદ માટે અરજી કરવા માગે છે તેમની પાસે સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવેલી સંબંધિત યોગ્યતા હોવી જોઈએ.

અરજી ફી

ઉમેદવારને અરજી ફી તરીકે 100 રૂપિયાની ચુકવણી કરવી પડશે. મહિલા ઉમેદવારો અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બેંચમાર્ક વિકલાંગ વ્યક્તિઓ અને અનામત માટે યોગ પૂર્વ સૈનિકોથી સંબંધિત ઉમેદવારને ફીમાંથી માફી આપવામાં આવી છે. ફી ઓનલાઈન ભીમ યૂપીઆઈ, નેટ બેન્કીંગ અથવા વીઝા, માસ્ટરકાર્ડ, મેસ્ટ્રો અથવા રૂપે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને કરી શકશો.

પસંદગી પ્રક્રિયા

પસંદ પ્રક્રિયામાં લેખિત પરીક્ષા પેપર-1 અને પેપર-2 સામેલ છે. પેપર-1 વસ્તુનિષ્ઠ પ્રકારના પ્રશ્ન હશે અને પેપર -2 ડિસ્ક્રિપ્ટિવ પ્રકારના હશે. પેપર-1 દરેક ખોટા ઉત્તર માટે 0.25 નેગેટિવ માર્કિંગ હશે. ગુણ ચકાસણી માટે ફરી વાર મૂલ્યાંકન થશે નહીં.
સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Index
Scroll to Top