ITI ADMISSION 2024: આઈ ટી આઈ પ્રવેશ ફોર્મ ભરવાનું શરૂ, જુઓ કેવી રીતે ભરવું ફોર્મ
થોડા દિવસ પહેલા જ ધોરણ 10 અને 12નું પરિણામ આવ્યું હતું, હવે ITI ADMISSION Form ભરવાના સાલું થઇ સુક્યું છે. ત્યારે આગલા અભ્યાસક્રમ માટેની પ્રવેશ પ્રક્રિયા ઘણી સરકારી સંસ્થા અને ખાનગી સંસ્થાઓમાં પ્રવેશ માટેના ફોર્મ શરૂ થઈ ગયેલ છે. ત્યારે આજે આપને આ પોસ્ટમા ગુજરાત આઈ.ટી.આઈ પ્રવેશ ફોર્મ 2024 વિશેની વાત કરીશું તથા કેવી રીતે … Read more