થોડા દિવસ પહેલા જ ધોરણ 10 અને 12નું પરિણામ આવ્યું હતું, હવે ITI ADMISSION Form ભરવાના સાલું થઇ સુક્યું છે. ત્યારે આગલા અભ્યાસક્રમ માટેની પ્રવેશ પ્રક્રિયા ઘણી સરકારી સંસ્થા અને ખાનગી સંસ્થાઓમાં પ્રવેશ માટેના ફોર્મ શરૂ થઈ ગયેલ છે. ત્યારે આજે આપને આ પોસ્ટમા ગુજરાત આઈ.ટી.આઈ પ્રવેશ ફોર્મ 2024 વિશેની વાત કરીશું તથા કેવી રીતે ફોર્મ ભરવું તેની માહિતી મેળવીશું.
ITI ADMISSION 2024
હેતુ | ITI એડમિશન અંગે માહિતી આપવા બાબત |
અરજી કરવાની શરૂઆત | 1 એપ્રિલ 2024 |
છેલ્લી તારીખ | 13 જૂન 2024 |
ઓફિશિયલ વેબસાઇટ | itiadmission.gujarat.gov.in |
આઈ ટી આઈ માં ફોર્મ ભરવા માટે જરૂરી લાયકાત
આઈ.ટી.આઈ સંસ્થા માં ધોરણ 8 પાસ થી માંડીને કોલેજ સુધીના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે. જેમાં ડીઝલ મિકેનિકલ, કોમ્પ્યુટર ઓપરેટર, વેલ્ડર આવા ઘણા ટેકનિકલ કોર્ષ આઈ.ટી.આઈ સંસ્થા દ્વારા ફ્રી માં કરાવવામાં આવે છે. આઈ.ટી.આઈ કોર્સ પૂર્ણ કર્યા પછી apprenticeship માટે તમે વિવિધ કંપની માં જઈ શકો છો અને 8,200 જેટલું (stipends) વેતન મેળવી શકો છો.
Gujarat ITI 2024 Admission
Directore of Employmemt and Training (DET) દ્વારા ટેકનીકલ અને નોન-ટેકનિકલ કોર્સ માટે આઈ ટી આઈ એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. Gujarat ITI 2024 Admission Form ઓનલાઈન પ્રક્રિયા 1 એપ્રિલ 2024 થી ચાલુ થઈ ગયેલ છે. એડીમિશન મેળવવાની પ્રકિયા ફક્ત ઓનલાઇન જ છે. ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા મેરીટના આધારે થાય છે.
Gujarat ITI ફોર્મ કેવી રીતે ભરવું?
રાજ્યમાં ટેકનીકલ અને નોન-ટેકનીકલ શિક્ષણ મેળવવા માટે ITI માં એડમિશન પ્રક્રિયા ચાલુ થઈ ગયેલ છે. ઘરે બેઠા ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. જેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.
- ઓનલાઈન પ્રવેશ: પ્રથમ, ગુજરાત ITI ઓફિશિયલ વેબસાઇટ itiadmission.gujarat.gov.in પર જાઓ.
- રજિસ્ટ્રેશન કરો: વેબસાઇટ પર, “રજિસ્ટ્રેશન” પર ક્લિક કરો અને તમારી વિગતો દાખલ કરો.
- લોગિન: તમારો રજિસ્ટ્રેશન પૂર્ણ થયો પછી, તમે તમારો યુઝરનેમ અને જન્મ તારીખ દ્વારા લોગિન કરી શકો છો.
- પાસસપોર્ટસાઇઝ ફોટો ઉપલોડ કરવો: લોગિન કરવાથી પછી, “Photo Upload ” પર ક્લિક કરો.
- એડમિશન ફોર્મ કન્ફર્મ કરો: ફોટો અપલોડ કાર્ય પછી “Form Confirm કરવા માટે” પર ક્લિક કરો.
- ફી ચૂકવો: અરજી સબમિટ કરવાથી પહેલાં, તમે પરીક્ષાની ફી ચૂકવી શકો છો.
- પ્રવેશ પત્ર ડાઉનલોડ કરો: તમારી અરજી પ્રગતિ કરીને, તમારે પ્રવેશ પત્ર ડાઉનલોડ કરવામાં આવશે.