History of Lothal: લોથલ નો ઇતિહાસ, પ્રાચીન સમયમાં વલભી ગુજરાતનું ભવ્ય નગર હતું
લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે. તે અમદાવાદથી ૮૦ કિલોમીટર દૂર છે. અહીંથી ખંભાતનો અખાત નજીક છે. લોથલની નગરરચના અદ્ભુત હતી. સડકો સીધી અને પહોળી હતી. જે એકબીજાને કાટખૂણે મળતી હતી. રસ્તાને અડીને મકાન હારબંધ બાંધવામાં આવ્યાં હતાં. મોટા મકાનોમાં કૂવાની સગવડ પણ હતી. ઘરોનું ગંદુ પાણી અને વરસાદનું પાણી નગરની બહાર વહી જાય … Read more