TAT Exam Call Letter: TAT પરીક્ષા માટે કોલ લેટર જાહેર, જુઓ કેવી રીતે TAT એક્ઝામ કોલ લેટર download કરવું?
TAT Exam Call Letter: TAT Hall Ticket 2023: TAT કોલ લેટર 2023: TAT હોલ ટીકીટ: ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા શિક્ષક બનવા માટેની TAT પરીક્ષા તા. 6-8-2023 ના રોજ યોજાનાર છે. TAT કોલ લેટર ડાઉનલોડ એટલે કે તા. 31-7-2023 થી થનાર છે. આ માટે ઓજસ TAT કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નોટીફીકેશન જાહેર કરવામા આવ્યુ છે. ઓજસ … Read more