Post Office Saving Scheme: દરરોજના 133 રૂપિયા રોકવા પર મળશે 3 લાખ, Post Bachat Yojana
Post Office Saving Scheme: નાની બચત કરનારાઓ Post Office ની વિવિધ બચત યોજનાઓને પ્રાધાન્ય આપતા હોય છે. મધ્યમ વર્ગના લોકો નાની બચતોનુ રોકાન કરી શકે તે માટે પોસ્ટ વિભાગ અનેક સારી બચત યોજનાઓ ચલાવે છે અને તેના પર વ્યાજદર પણ સારા હોય છે. પોસ્ટ ની આવી જ એક સારી બચત યોજના એટલે રીકરીંગ ડીપોઝીટ યોજના. … Read more