Gadar 2 Advance Ticket Booking: રિલીઝ પહેલા જ ‘ગદર 2’ની બમ્પર કમાણી, એડવાન્સ ટિકિટ બુકિંગમાં ‘OMG 2’ને રેસમાં પાછળ છોડી

Gaddar 2: સની દેઓલ અને અમીષા પટેલ ફરી એક વખત મોટા પડદા પર પરત ફર્યા છે. 22 વર્ષ બાદ બંને ફિલ્મ ‘ગદર 2’માં નજર આવશે. આ ફિલ્મ 11 ઓગષ્ટના રોજ થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. advance booking of gadar 2 ‘ગદર 2’નું ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ થયું છે અને ત્યારબાદ ફિલ્મ માટે દર્શકોનો ક્રેઝ … Read more