Gujarat TET 2 Exam Call Letter 2023 : TET હોલ ટીકીટ: શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 અને TET-2 માટે આવેલ ઓનલાઈન અરજી પત્રકો અન્વયે TET-2 કસોટી તા.૨૩/૦૪/૨૦૨૩ ના રોજ યોજવામાં આવશે.TET-2 માટે અંદાજે ૨ લાખ ૭૨ હજાર ઉમેદવારો કસોટી આપશે.
TET 2 કોલ લેટર ડાઉનલોડ આજથી એટલે કે તા.13/04/2023 થી થનાર છે. આ માટે ઓજસ TET 2 Exam Call Letter 2023, TET 2 કોલ લેટર ડાઉનલોડ આજથી કરી શકાશે . ઓજસ TET હોલ ટીકીટ ડાઉનલોડ કરવાની માહિતી આજે આ પોસ્ટમા મેળવીશુ.
Gujarat TET 2 Exam Call Letter 2023
સંસ્થા નું નામ | રાજય પરીક્ષા બોર્ડ |
---|---|
પરીક્ષાનું નામ | TET 2 |
આર્ટીકલ પ્રકાર | TET 2 Exam Call Letter 2023 |
પરીક્ષા તારીખ | 23 એપ્રીલ 2023 |
ઓફીસીયલ વેબસાઇટ | www.sebexam.org |
કોલ લેટર ડાઉનલોડ તારીખ | 13/04/2023 |
TET 1 પરીક્ષા 2023
- પરીક્ષા: TET 1 (ધોરણ 1 થી 5)
- પરીક્ષા તારીખ: તા.16-4-2023 (રવિવાર)
- પરીક્ષા સમય: 03:00 થી 4:30 ક્લાક
TET 2 પરીક્ષા 2023
- પરીક્ષા: TET 2 (ધોરણ 6 થી 8)
- પરીક્ષા તારીખ: તા.23-4-2023 (રવિવાર)
- પરીક્ષા સમય: 03:00 થી 5:00 ક્લાક
TET 2 Exam Call Letter 2023
- TET 1 પરીક્ષા માટેની હોલ ટીકીટ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમય:
- તા.06-4-2023 થી બપોરે 02-00 કલાકથી તા.16-4-2023 બપોરે 03-00 ક્લાક સુધી
- TET 2 પરીક્ષા માટેની હોલ ટીકીટ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમય:
- તા.13-4-2023 થી બપોરે 02-00 કલાકથી તા.23-4-2023 બપોરે 03-00 ક્લાક સુધી
TET 2 કોલ લેટર જાહેર 2023
Gujarat TET 2 Call later Release 2023: પ્રાથમિક શાળામા શિક્ષક બનવા TET પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. ધો. 1 થી 5 મા શિક્ષકની ભરતી માટે પાસ કરવી પડતી TET-1 પરીક્ષા એપ્રિલમાં યોજાશે. TET-1 ની પરીક્ષા 16 એપ્રિલ અને TET-2 ની પરીક્ષા 23 એપ્રિલે લેવાનારી છે. ઉલ્લેખનિય છે કે, અંદાજે 87 હજાર વિધાર્થીઓ TET 1ની પરીક્ષા અને TET 2ની પરીક્ષા 2.72 લાખ જેટલા ઉમેદવારો આપવાના છે. આપને જણાવી દઈએ કે, વર્ષ 2017 બાદ TET પરીક્ષાની કોઇ પરીક્ષા લેવામા આવી નથી, જેથી હજારો યુવાનો પરીક્ષા પાસ કરી શિક્ષકમાં જોડાવાની ઇચ્છા ધરાવી રહ્યા છે.
Gujarat TET Exam Call Letter 2023 ડાઉનલોડ સ્ટેપ
TET કોલ લેટર 2023 ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ મુજબ પ્રોસેસ કરો.
- સૌ પ્રથમ TET કોલ લેટર 2023 ડાઉનલોડ કરવા માટે ojas વેબસાઇટ ખોલો.
- ત્યારબાદ તેમા Print Call Letter ઓપ્શન પર ક્લીક કરો.
- તેમા TET 1 સીલેકટ કરો.
- તેમા તમારો ફોર્મ ભર્યાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી કોલ લેટર ડાઉનલોડ કરી શકો.
- આ TET કોલ લેટર ની પ્રીંટ લઇ લો.
TET કોલ લેટર 2023 ડાઉનલોડ લીંક | અહીં ક્લિક કરો |
---|---|
હોમ પેજ | અહીં ક્લિક કરો |