Bardoli Satyagraha: બારડોલી સત્યાગ્રહ, ગુજરાતનો ઇતિહાસ, History Of Gujarat

Bardoli Satyagraha

Bardoli Satyagraha: સુરત જિલ્લામાં આવેલા બારડોલી તાલુકાની આ વાત છે. ઈ.સ. ૧૯૨૮માં અંગ્રેજ સરકારે બારડોલીના ખેડૂતો પર કરવેરામાં ૨૨% વધારો કરી દીધો. સરકારને ખેડૂતોએ રજૂઆત કરી. પણ અંગ્રેજ સરકાર પર કંઈ જ અસર ન થઇ. છેવટે ખેડૂતોએ સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું.બધા જ ખેડૂતો વલ્લભભાઈ પાસે ગયા, વિગતવાર બધી વાત કરી. વલ્ભભાઈને આ આંદોલનનું નેતૃત્વ સ્વીકારવા … Read more